Friday, 3 October 2014
Thursday, 25 September 2014
iPhone 6 પ્લસમાં સામે આવી મોટી ખામી...ફોન વાંકો વળી જાય છે..!!
મેટલ બોડીના કારણે પોકેટમાં તે વળી જાય છે
અમદાવાદ તા.25 સપ્ટેમ્બર, 2014
જો તમે આઈફોન 6 પ્લસ ખરીદવા માટે મન મનાવી લીધુ છે તો આ સમાચાર ખાસ તમારા માટે છે. એપ્પલના બહુચર્ચિત ફોનમાં મોટી ખામી સામે આવી છે. કેટલાક યુઝર્સની ફરિયાદ છે કે આઈફોન 6 પ્લસ એટલો પાતળો છે કે તેની મેટલ બોડીના કારણે પોકેટમાં તે વળી જાય છે.
એક વેબસાઈટ પ્રમાણે આઈફોન 6 પ્લસનો ગ્રાહક એક નાની પરંતુ ઝડપથી વધી રહેલી ખામીનો શિકાર થયો છે. આઈફોન-6 પ્લસને પોકેટમાં રાખવાના કારણે તેનો ફોન વળી ગયો. આ યુવકે ડાન્સ કરતી વખતે, જમતા અને ડ્રાઈવિંગ દરમ્યાન આઈફોન 6 પ્લસ પોકેટમાં રાખ્યો અને તેનો ફોન પોકેટમાં જ ડેમેજ થયો
તમને જણાવી દઈએ કે આઈફોન 6 પ્લસની જાડાઈ 7.1 મિલીમીટર છે. પરંતુ વળવાની સમાચાર સામે આવ્યા બાદ કહી શકાય છે કે આ ફોનન જરૂરિયાતથી વધારે પાતળો છે. મનાઈ રહ્યું છે કે મોબાઈલ પાતળો હોવા કરતા એલ્યુમિનિયમ બોડીના કારણે આ સમસ્યા પેદા થઈ છે. એલ્યુમિનિયમ મિશ્રિત ધાતુથી બનેલા આ ફોન વધારે પ્રેશરમાં આવવાથી વળવાનો ખતરો આવી શકે છે.

Subscribe to:
Comments (Atom)